કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. આપેલ તમામ IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર 18 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 41મો 23મો 31મો 16મો 41મો 23મો 31મો 16મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 10મા સુલતાન ઓફ જોહર કપ 2022માં ક્યા દેશની ટીમ વિજેતા બની ? ઓસ્ટ્રેલિયા ભારત બાંગ્લાદેશ નેપાળ ઓસ્ટ્રેલિયા ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હર ઘર ગંગાજલ યોજના શરૂ કરવાની ઘોષણા કરી ? પ.બંગાળ ઉત્તર પ્રદેશ દિલ્હી બિહાર પ.બંગાળ ઉત્તર પ્રદેશ દિલ્હી બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ ન્યૂમોનિયા દિવસ (World Pneumonia Day) ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP