કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ કોના માનમાં મનાવાય છે ? મહાત્મા ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.A.P.J. અબ્દુલ કલામ મહાત્મા ગાંધીજી જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.A.P.J. અબ્દુલ કલામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? દેહરાદૂન શ્રીનગર ઈમ્ફાલ ગંગટોક દેહરાદૂન શ્રીનગર ઈમ્ફાલ ગંગટોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ગૃહ મંત્રાલયે કેટલી ભાષાઓનો મધર ટંગ સર્વે હાથ ધર્યો હતો ? 461 576 375 562 461 576 375 562 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશની ટીમે T20 વર્લ્ડ કપ 2022 જીત્યો ? પાકિસ્તાન ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ પાકિસ્તાન ભારત ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા સંગઠને 'સ્ટેટ ઓફ ધ ગ્લોબલ ક્લાઈમેટ ઈન 2022' રિપોર્ટ જારી કર્યો ? UNICEF WHO WMO UNDP UNICEF WHO WMO UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ક્યા દેશે સૌપ્રથમ વિશ્વ સુનામી જાગૃતિ દિવસ (World Tsunami Awerness Day) મનાવવાની ભલામણ કરી હતી ? બાંગ્લાદેશ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન બાંગ્લાદેશ ભારત ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP