કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) રાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 20 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 18 ડિસેમ્બર 20 ડિસેમ્બર 15 ડિસેમ્બર 21 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ ભારતમાં વિશ્વના પ્રથમ સેટેલાઈટ આધારિત નેરોબેન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ(IOT)ની જાહેરાત કરી હતી ? BSNL Airtel Idea Vodafone BSNL Airtel Idea Vodafone ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાયુ. તે ISAનું વડુમથક ક્યાં આવેલું છે ? ગાંધીનગર, ગુજરાત ગુરુગ્રામ, હરિયાણા બેંગ્લોર, કર્ણાટક જયપુર, રાજસ્થાન ગાંધીનગર, ગુજરાત ગુરુગ્રામ, હરિયાણા બેંગ્લોર, કર્ણાટક જયપુર, રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? ઇઝરાયેલ મેક્સિકો ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ઇઝરાયેલ મેક્સિકો ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હીમાં 'જન રસોઇ' કેન્ટીન શરૂ કરવાની જાહેરાત કોણે કરી છે ? અરવિંદ કેજરીવાલ ગૌતમ ગંભીર મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ અરવિંદ કેજરીવાલ ગૌતમ ગંભીર મનીષ સિસોદિયા આમાંથી કોઈ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP