કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
પ્રથમ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર (હવે મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર) કોને એનાયત કરાયો હતો ?

સચિન તેંડુલકર
કર્નમ મલ્લેશ્વરી
વિશ્વનાથન આનંદ
ગીત સેઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ભારતનો પ્રથમ બૌદ્ઘ હેરિટેજ થીમ પાર્ક બુદ્ધવનમ ક્યા આવેલો છે ?

ગુજરાત
તેલંગાણા
બિહાર
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP