કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
ગ્રીનફિલ્ડ ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ કલસ્ટર (EMC) ક્યા રાજ્યના રંજનગાવમાં સ્થાપવામાં આવ્યું ?

હિમાચલ પ્રદેશ
મહારાષ્ટ્ર
રાજસ્થાન
ઉત્તરાખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પૂર્વોત્તર ઓલિમ્પિક ગેમ્સ 2022ની બીજી આવૃત્તિનું આયોજન કરાયું હતું ?

સિક્કિમ
મિઝોરમ
મેઘાલય
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP