ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાપદમાં અપેક્ષિતાવસ્થા દર્શાવતો કૃદંત કયો છે ? હેત્વર્થક સબંધક ભવિષ્ય વિદ્યર્થક હેત્વર્થક સબંધક ભવિષ્ય વિદ્યર્થક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સાચી જોડણી દર્શાવો. પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી પ્રતીતિ પ્રતિતી પ્રતિતિ પ્રતીતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) વિરુદ્ધ અર્થ ન ધરાવતું યુગ્મ પસંદ કરો. વિધવા X સધવા દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ વિધવા X સધવા દુર્ગંધ × વાસ ઉદ્યમ X આળસ ઉન્નતિ x અવનતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ગોપાળ ઘનશ્યામ પાણીકળો ભયંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘જાણી લે જગદગુરુ જગદીશ, શીશ નામાવ તેને પાય રે.’ - આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે ? અન્યોક્તિ ઉત્પ્રેક્ષા પ્રાસસાંકળી યમક અન્યોક્તિ ઉત્પ્રેક્ષા પ્રાસસાંકળી યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી ફારસી ભાષાના શબ્દને ઓળખાવો. કોશિશ દીન વ્યાધિ પરમિટ કોશિશ દીન વ્યાધિ પરમિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP