કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યએ પ્રવાસન ઉદ્યોગને પુનઃજીવિત કરવા પર્યટન સંજીવની યોજના શરૂ કરી ?

હિમાચલ પ્રદેશ
રાજસ્થાન
આસામ
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ?

દિપક સંધુ : ભારતના પ્રથમ મહિલા મુખ્ય માહિતી કમિશનર
ઉદય માહુરકર : સર્વપ્રથમ વખત માહિતી કમિશનર તરીકે નિયુક્ત થનાર ડોક્ટર
વજાહત હબિબુલ્લાહ : ભારતના પ્રથમ મુખ્ય માહિતી કમિશનર
યશવર્ધન કુમાર સિંહા : ભારતના વર્તમાન મુખ્ય માહિતી કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ' ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

19 ડિસેમ્બર
21 ડિસેમ્બર
20 ડિસેમ્બર
22 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP