કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ચચામાં રહેલો Respect For Marriage Act ક્યા દેશ સાથે સંબંધિત છે ?

પાકિસ્તાન
અમેરિકા
ઈંગ્લેન્ડ
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ?

અમદાવાદ
કેવડિયા
રાજકોટ
બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP