કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં કામેંગ હાઈડ્રો પાવર સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું ? મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા રાજ્યે મફત તીર્થયાત્રા યોજના મુખ્યમંત્રી દેવદર્શન યાત્રા યોજનાનું અનાવરણ કર્યું ? મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા રાજસ્થાન મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં મૌલાના અબુલ કલામ આઝાદ (MAKA) ટ્રોફી 2022 કઈ યુનિવર્સિટીને એનાયત કરવાની ઘોષણા કરાઈ ? જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર જૈન યુનિવર્સિટી, બેંગલુરુ ગુજરાત ટેકનોલોજિકલ યુનિ. અમદાવાદ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ગુરુનાનક દેવ યુનિવર્સિટી, અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ કંપનીને ભારતની સૌથી સસ્ટેનેબલ ઓઈલ એન્ડ ગેસ કંપની તરીકે માન્યતા આપવામાં આવી ? BPCL OIL ONGC રિલાયન્સ ઈન્ડ. BPCL OIL ONGC રિલાયન્સ ઈન્ડ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કઈ બેંકે ભારતનું પ્રથમ સ્ટિકર બેઝડ ડેબિટ કાર્ડ FIRSTAP લૉન્ચ કર્યું ? IDFC ફર્સ્ટ બેંક કોટક મહિન્દ્રા બેંક SBI HDFC બેંક IDFC ફર્સ્ટ બેંક કોટક મહિન્દ્રા બેંક SBI HDFC બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ? આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP