કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો.

એક પણ નહીં
તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો.
આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સંયુક્ત રાષ્ટ્રે ક્યા દિવસને 'ડે ઓફ એઈટ બિલિયન' (Day of Eight Billion) તરીકે નામિત કર્યો ?

16 નવેમ્બર
17 નવેમ્બર
18 નવેમ્બર
15 નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ?

નવેમ્બરના ત્રીજા ગુરુવારે
નવેમ્બરના ત્રીજા શનિવારે
નવેમ્બરના ત્રીજા શુક્રવારે
નવેમ્બરના ત્રીજા બુધવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP