કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સંઘ સાથે ક્લાઈમેટ મોડલિંગ અને ક્વાન્ટમ ટેકનોલોજી અંગે ઈન્ટેન્ટ ઓફ કોઓપરેશન પર હસ્તાક્ષર કર્યા ? ઈઝરાયેલ અમેરિકા યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા ઈઝરાયેલ અમેરિકા યુરોપિયન યુનિયન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા રાજ્યના બાંસવાડા જિલ્લામાં ‘માનગઢ ધામની ગૌરવ ગાથા' કાર્યક્રમમાં સામેલ થયા હતા ? રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ? ગંગટોક દેહરાદૂન ઈમ્ફાલ શ્રીનગર ગંગટોક દેહરાદૂન ઈમ્ફાલ શ્રીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'ચિન-કુકી-મિઝો જાતિય સમુદાય' ક્યા દેશ સાથે સંબંધિત છે ? શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા મ્યાનમાર બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 7મા FIFA U17 મહિલા વર્લ્ડ કપ ક્યા દેશની ટીમે જીત્યો ? સ્પેન પોર્ટુગલ આર્જેન્ટિના કોલંબિયા સ્પેન પોર્ટુગલ આર્જેન્ટિના કોલંબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) FIFA વર્લ્ડ કપ 2022 (કતાર)માં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ અમિત શાહ જગદીપ ધનખડ નરેન્દ્ર મોદી રાજનાથસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP