કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારતીય સૈન્યના દક્ષિણ પશ્ચિમ કમાન્ડે ક્યા સ્થળે ઈન્ટેગ્રેટેડ ફાયર પાવર એક્સરસાઈઝ ‘શત્રુ નાશ’નું આયોજન કર્યું ? દેહરાદૂન કચ્છનું રણ થારનું રણ ઈમ્ફાલ દેહરાદૂન કચ્છનું રણ થારનું રણ ઈમ્ફાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ‘Operation Vigilant Storm' ક્યા બે દેશો વચ્ચેનો સંરક્ષણ યુદ્ધાભ્યાસ છે ? અમેરિકા અને દ.કોરિયા ભારત અને દ.કોરિયા ચીન અને રશિયા ચીન અને ઉ.કોરિયા અમેરિકા અને દ.કોરિયા ભારત અને દ.કોરિયા ચીન અને રશિયા ચીન અને ઉ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા દેશે હ્રાસોંગ-17 અથવા મોન્સ્ટર મિસાઈલ લૉન્ચ કરી ? ચીન રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ચીન રશિયા ઉત્તર કોરિયા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) રાષ્ટ્રીય બાળ દિવસ ક્યારે મનાવાય છે ? 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર 14 નવેમ્બર 13 નવેમ્બર 11 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં લાઈફટાઈમ કેટેગરી અંતર્ગતનો વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર ક્યા કોચને એનાયત કરાયો ? બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) રાજસિંહ (રેસલિંગ) આપેલ તમામ બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ) દિનેશ જવાહર લાડ (ક્રિકેટ) રાજસિંહ (રેસલિંગ) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં હિન્દી આપેલ બંને રાજસ્થાની એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP