કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઉત્તર પ્રદેશ સરકારે ક્યા વર્ષ સુધીમાં મથુરા-વૃંદાવનને ‘શુદ્ધ શૂન્ય કાર્બન ઉત્સર્જન’ પ્રવાસન સ્થળ બનાવવાની ઘોષણા કરી ?

2030
2032
2041
2047

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં લાઈફટાઈમ કેટેગરી અંતર્ગતનો વર્ષ 2022નો દ્રૌણાચાર્ય પુરસ્કાર ક્યા કોચને એનાયત કરાયો ?

આપેલ તમામ
બિમલ પ્રફુલ ઘોષ (ફૂટબોલ)
દિનેશ જવાહર લાડ (ક્રિકેટ)
રાજસિંહ (રેસલિંગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP