કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) સંભવિત લિથિયમ ભંડારનું આકલન કરવા માટે ભારતે ક્યા દેશમાં ટીમ મોકલી છે ? બ્રાઝિલ વેનેઝુએલા પોર્ટુગલ આર્જેન્ટિના બ્રાઝિલ વેનેઝુએલા પોર્ટુગલ આર્જેન્ટિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 25મી નેશનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સની થીમ શુ હતી ? ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર ધ રોલ ઓફ ઈ-ગવર્નન્સ બ્રિગિંગ સિટિજન્સ ઈન્ડસ્ટ્રી એન્ડ ગવર્નમેન્ટ ક્લોઝર ડિજિટલ ગવર્નન્સ એક્રોસ વ્હોલ ઓફ ધ ગવર્નમેન્ટ બ્રિગિંગ ગવર્નન્સ & સિટિઝન ક્લોઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 'નો મની ફોર ટેરર’ (Na Money for terror) સંમેલનનું આયોજન ક્યા કરાશે ? નવી દિલ્હી હૈદરાબાદ પુણે મુંબઈ નવી દિલ્હી હૈદરાબાદ પુણે મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચો/સાચા વિકલ્પ પસંદ કરો. તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં 14મા દલાઈ લામાને ગાંધી મંડેલા પુરસ્કાર 2022 એનાયત કરાયો. આ પુરસ્કાર 2019માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતીના અવસરે સ્થાપવામાં આવ્યો હતો. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) જાહેર સેવા પ્રસારણ દિવસ (Public Service Broadcasting Day) ક્યારે મનાવાય છે ? 11 નવેમ્બર 13 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર 11 નવેમ્બર 13 નવેમ્બર 13 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં જારી એમ્પ્લોયીઝ પ્રોવિડેન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ના વિઝન ડોક્યુમેન્ટઅનુસાર, ક્યું રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ EPFO દ્વારા કવર કરવામાં આવેલી વસતીમાં ટોચના સ્થાને છે ? ત્રિપુરા દિલ્હી ગુજરાત લદાખ ત્રિપુરા દિલ્હી ગુજરાત લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP