કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોલાર પ્લાન્ટ માટે ભારતના પ્રથમ રિટેઈલ મ્યુનિસિપલ બોન્ડ જારી કરવાની યોજના ક્યા શહેરે બનાવી ?

મુંબઈ
બેંગલુરુ
ઈન્દોર
જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં જારી બેસ્ટ કન્ટ્રીઝ 2022 રેન્કિંગમાં ક્યો દેશ ટોચના સ્થાને રહ્યો ?

રિવત્ઝર્લેન્ડ
ડેન્માર્ક
નોર્વે
ફિનલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP