કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં આપેલ બંને નઈ ચેતના અભિયાન નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે. મહિલાઓ સામે થતી હિંસા નાબૂદી માટેના આંતરરાષ્ટ્રીય દિવસે કેન્દ્ર સરકારે નઈ ચેતાન અભિયાન શરૂ કર્યું. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? બેંગલુરુ વારાણસી મુંબઈ નવી દિલ્હી બેંગલુરુ વારાણસી મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ સંસ્થા મલેશિયામાં IIT સ્થાપશે ? IIT દિલ્હી IIT ખડગપુર IIT મુંબઈ IIT પટના IIT દિલ્હી IIT ખડગપુર IIT મુંબઈ IIT પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુડ ગવર્નન્સ વીક ક્યારે મનાવાય છે ? 25 થી 31 ડિસેમ્બર 15 થી 22 ડિસેમ્બર 21 થી 27 ડિસેમ્બર 19 થી 25 ડિસેમ્બર 25 થી 31 ડિસેમ્બર 15 થી 22 ડિસેમ્બર 21 થી 27 ડિસેમ્બર 19 થી 25 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? કર્ણાટક હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર કર્ણાટક હરિયાણા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP