કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો ? પર્માક્રાઈસિસ ગેસલાઈટિંગ મૂનલાઈટિંગ સનલાઈટિંગ પર્માક્રાઈસિસ ગેસલાઈટિંગ મૂનલાઈટિંગ સનલાઈટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT કાનપુર IIT ખડગપુર IIT ગુવાહાટી IIT બોમ્બે IIT કાનપુર IIT ખડગપુર IIT ગુવાહાટી IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનાથસિંહ અશ્વિની વૈષ્ણવ અમિત શાહ જ્યોતિરાદિત્ય સિંધિયા રાજનાથસિંહ અશ્વિની વૈષ્ણવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ? IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે IIT દિલ્હી IIT મદ્રાસ IIT ખડગપુર IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કૃષિ ડિસિજન સપોર્ટ સિસ્ટમ (Krishi-DSS) વિકસિત કરવા માટે કૃષિ મંત્રાલયે ક્યા વિભાગ સાથે ભાગીદારી કરી ? બાળ કલ્યાણ વિભાગ અવકાશ વિભાગ DPHT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ બાળ કલ્યાણ વિભાગ અવકાશ વિભાગ DPHT વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યના ભદ્રાચલમ મંદિરોમાં તીર્થયાત્રા સુવિધાઓના વિકાસ પ્રોજેક્ટ્સની આધારશિલા મુકી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP