કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ધ એલાયન્સ ફોર ઇન્ટરનેટ અફોર્ડેબિલિટી દ્વારા જારી અહેવાલ અનુસાર ભારતના કેટલા ટકા લોકો સુધી ઇન્ટરનેટ પહોંચી શક્યું છે ?

51.77%
71.79%
75.78%
69.77%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'કૃત્રિમ સૂર્ય' તરીકે ઓળખાતું પરમાણુ આધારિત ફ્યુઝન રિએક્ટર તાજેતરમાં કયા દેશમાં શરૂ કરાયું હતું ?

અમેરિકા
ચીન
ઇઝરાયેલ
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP