કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વનું પ્રથમ હાઈડ્રોજન સંચાલિત જેટ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ? રોલ્સ રોય્સ લેન્ડ રોવર BMW ટેસ્લા રોલ્સ રોય્સ લેન્ડ રોવર BMW ટેસ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (WHO-GCTM) ક્યા શહેરમાં સ્થપાશે ? રાજકોટ જામનગર અમદાવાદ ભાવનગર રાજકોટ જામનગર અમદાવાદ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વ AIDS દિવસ (World AIDS Day) ક્યારે મનાવાય છે ? 30 નવેમ્બર 28 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર 30 નવેમ્બર 28 નવેમ્બર 1 ડિસેમ્બર 29 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે ‘ગશ્ય એ ઈરશાદ’ અથવા ‘ગાઈડન્સ પેટ્રોલ’ના નામથી ઓળખાતી મોરાલિટી પોલીસને સમાપ્ત કરી દીધી ? સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ઈરાન સાઉદી અરેબિયા ઈજિપ્ત UAE ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત સરકારની કઈ સંસ્થાએ 'વન વીક વન લેબોરેટરી' રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી ? ISRO DPIIT DRDO CSIR ISRO DPIIT DRDO CSIR ANSWER DOWNLOAD GUJARATI MCQ APP