કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા દેશના વૈજ્ઞાનિકોને પરમાણુ સંલયન (Nuclear Fusion) સંબંધિત મહત્વની સફળતા પ્રાપ્ત થઈ છે ?

અમેરિકા
ચીન
ઈંગ્લેન્ડ
ફ્રાન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાતના ક્યા ઐતિહાસિક સ્થળને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની ટેન્ટેટિવ લિસ્ટમાં સામેલ કરાયા ?

મોઢેરાનું સૂર્યમંદિર
મોઢેરાનું સૂર્યમંદિર અને વડનગર બંને
વડનગર
શેત્રુંજય પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP