કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલા ગ્રેટર ટિપરાલેન્ડ મુદ્દો ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? પ.બંગાળ મેઘાલય ત્રિપુરા છત્તીસગઢ પ.બંગાળ મેઘાલય ત્રિપુરા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરે 2025 પછી બનનારા તમામ નવા ઘરો માટે સોલાર પેનલો ફરજિયાત કરી ? લંડન પેરિસ ટોક્યો રોમ લંડન પેરિસ ટોક્યો રોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ જેન્ડર ટૂલકિટ લૉન્ચ કરી ? UNICEF IMF UNDP વર્લ્ડ બેંક UNICEF IMF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા UAE માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટ એક્ટ (MGNREGA)માં સુધારા માટે ગઠિત પેનલના અધ્યક્ષ કોણ છે ? અમરજીત સિન્હા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા અમરજીત સિન્હા દિપક મિશ્રા મનહર ઉપાધ્યાય રાજીવ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો ક્યોંઝર જિલ્લો ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન (DMF) યોજના અંતર્ગત ભારતનો સૌથી વધુ ફંડ મેળવનારો જિલ્લો છે ? મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર ઓડિશા આંધ્ર પ્રદેશ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP