કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? જગદીશ પંચાલ પુરુષોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર હર્ષ સંઘવી જગદીશ પંચાલ પુરુષોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય નૈસેનાએ તમિલનાડુના કટુપલ્લીમાં ભારતનું પ્રથમ એન્ટિ સબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ INS અર્નલા લૉન્ચ કર્યું, તેનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? એક પણ નહીં કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. એક પણ નહીં કોચીન શિપયાર્ડ લિમિટેડે મઝગાવ ડોક શિપબિલ્ડર્સ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનયર્સ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 7મા સંગમ અભ્યાસનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? ઓડિશા કેરળ બિહાર ગોવા ઓડિશા કેરળ બિહાર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ક્યા આવેલું છે ? બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ વારાણસી બેંગલુરુ નવી દિલ્હી મુંબઈ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિજય દિવસ ક્યારે મનાવાય છે ? 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર 15 ડિસેમ્બર 13 ડિસેમ્બર 16 ડિસેમ્બર 14 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થા/મંત્રાલયે કાર્બન કેપ્ચર, યુટિલાઈઝેશન એન્ડ સ્ટોરેજ અંગે અભ્યાસ રિપોર્ટ જારી કર્યો ? NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય NITI આયોગ પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP