કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુ હૃદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગનું ઉદ્ઘાટન કર્યું તે ક્યા બે શહેરોને જોડે છે ?

નાગપુર અને નાસીક
નાગપુર અને શિરડી
પુણે અને નાસિક
પુણે અને નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
વર્લ્ડ બેંક ક્યા દેશને પર્યાવરણ વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે 250 મિલિયન ડોલરના ફંડિંગને મંજૂરી આપી ?

નેપાળ
ભૂટાન
શ્રીલંકા
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા સેન્ટર ફોર એનર્જી (AICE) શરૂ કરવા માટે કઈ ભારતીય સંસ્થા કાર્યરત છે ?

IIT મદ્રાસ
IIT ખડગપુર
IIT બોમ્બે
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નેશનલ સ્ટેટેસ્ટિકલ કમિશન (NSC)ના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ લક્ષ્મણ કરંદીકર
રાજેશકુમાર શર્મા
મહેશકુમાર સબ્રવાલ
રાજીવકુમાર મિશ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP