કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? સંગીતકાર પર્યાવરણ વિદ્ સાહિત્યકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણ વિદ્ સાહિત્યકાર વૈજ્ઞાનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG) અને ધ એનર્જી એન્ડ રિસોર્સીઝ ઈન્સ્ટિટ્યૂટ (TERI)એ ક્યા શહેરમાં પાણીના પુનઃ ઉપયોગ અંગે સેન્ટર ઓફ એક્સેલેન્સ શરૂ કર્યું છે ? એકપણ નહીં પ્રયાગરાજ નવી દિલ્હી અયોધ્યા એકપણ નહીં પ્રયાગરાજ નવી દિલ્હી અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ? હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ હરિયાણા મધ્ય પ્રદેશ પ.બંગાળ છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ (International Human Solidarity Day) ક્યારે મનાવાય છે ? 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 20 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મેરિયમ વેબસ્ટરે વર્ડ ઓફ ધ યર તરીકે ક્યો શબ્દ ઘોષિત કર્યો ? ગેસલાઈટિંગ મૂનલાઈટિંગ સનલાઈટિંગ પર્માક્રાઈસિસ ગેસલાઈટિંગ મૂનલાઈટિંગ સનલાઈટિંગ પર્માક્રાઈસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ભારતીય પહેલને જૈવવિવિધતા અંગેના સંમેલન (CBD) માટેની COP15 દ્વારા માન્યતા પ્રદાન કરાઈ ? નમામિ ગંગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન સ્વચ્છ ભારત મિશન નમામિ ગંગે સ્ટાર્ટઅપ ઈન્ડિયા અટલ ઈનોવેશન મિશન સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP