કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં નેશનલ કોન્કલેવ ઓફ યુનિવર્સલ હેલ્થ કવરેજનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ દિલ્હી વારાણસી જયપુર ચેન્નાઈ દિલ્હી વારાણસી જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શેખ હસિના ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી શેખ હસિના ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ ટીમે વિજય હજારે ટ્રોફી 2022 જીતી ? સૌરાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર સૌરાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? એક પણ નહીં જસ્ટિસ હિમા કોહલી જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને એક પણ નહીં જસ્ટિસ હિમા કોહલી જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના ગમોચાને GI ટેગ મળ્યો ? ત્રિપુરા મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ ત્રિપુરા મેઘાલય આસામ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP