કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે ક્યા સંગઠને ઈન્ટરનેશનલ ક્લાઈમેટ ક્લબની સ્થાપના કરી ? BIMSTEC G20 SAARC G7 BIMSTEC G20 SAARC G7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ? લદાખ મહારાષ્ટ્ર આસામ સિક્કિમ લદાખ મહારાષ્ટ્ર આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યના જેલિયન ગ્રોંગ યુનાઈટેડ ફ્રન્ટ (ZUF) વિદ્રોહી સમૂહ સાથે શાંતિ સમજૂતી કરવામાં આવી ? મણિપુર નાગાલેન્ડ મેઘાલય અરૂણાચલ પ્રદેશ મણિપુર નાગાલેન્ડ મેઘાલય અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2022 સુધીમાં ચીન અને અમેરિકા બાદ ક્યો દેશ ભારતનો સૌથી મોટો વ્યાપાર ભાગીદાર છે ? ઈંગ્લેન્ડ રશિયા UAE ફ્રાન્સ ઈંગ્લેન્ડ રશિયા UAE ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની 41મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરૂ પુણે નવી દિલ્હી ચેન્નાઈ બેંગલુરૂ પુણે નવી દિલ્હી ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ? શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP