કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું ? અમદાવાદ ગાંધીનગર સુરત સારંગપુર અમદાવાદ ગાંધીનગર સુરત સારંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતની સરગમ કૌશલે મિસીઝ વર્લ્ડ 2022નો ખિતાબ જીત્યો, તેણી ક્યા શહેર સાથે સંબંધિત છે ? ઈન્દોર બેંગલુરુ અમદાવાદ મુંબઈ ઈન્દોર બેંગલુરુ અમદાવાદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) સમાવેશી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે Airnbnએ ક્યા રાજ્ય સરકાર સાથે સમજૂતી કરી ? મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા મહારાષ્ટ્ર ગુજરાત કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ગુજરાત સરકારના ગૃહ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? પુરુષોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ હર્ષ સંઘવી પુરુષોત્તમ સોલંકી ભીખુસિંહ પરમાર જગદીશ પંચાલ હર્ષ સંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના ટીહરીમાં વિશ્વસ્તરીય કેયાકિંગ કનોઈંગ અકાદમી સ્થાપવામાં આવશે ? હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICC મેન્સ ODI અને T20I ટીમ ઓફ ધ ડીકેડના કેપ્ટન તરીકે કોને જાહેર કરાયો ? એમ.એસ. ધોની રાહુલ દ્રવિડ વીરેન્દ્ર સેહવાગ ગૌતમ ગંભીર એમ.એસ. ધોની રાહુલ દ્રવિડ વીરેન્દ્ર સેહવાગ ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP