કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ટ્રામજાત્રા ઉત્સવ ક્યા શહેર સાથે સંબંધિત છે ? કોલકાતા હૈદરાબાદ ગંગટોક દાર્જિલિંગ કોલકાતા હૈદરાબાદ ગંગટોક દાર્જિલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કમિશન કરવામાં આવેલ INS મોર્મુગાવનો વિકાસ ક્યા પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યો છે ? પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A પ્રોજેક્ટ 27A પ્રોજેક્ટ 27B પ્રોજેક્ટ 15B પ્રોજેક્ટ 15A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં પુષ્પકમલ દહલ ‘પ્રચંડ’ ક્યા દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયા ? નોર્વે નેપાળ માલી ઓમાન નોર્વે નેપાળ માલી ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા શહેરના પ્રસિદ્ધ બેપોર ઉરુ (હોડી) માટે GI ટેગની માંગ કરવામાં આવી છે ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોઝિકોડ કોચી ચેન્નાઈ વિશાખાપટ્ટનમ કોઝિકોડ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા રાજ્યના સાનિયા મિર્ઝા ભારતના પ્રથમ મુસ્લિમ મહિલા ફાઈટર પાયલટ બનશે ? આંધ્ર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પ.બંગાળ ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ જમ્મુ અને કાશ્મીર પ.બંગાળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? ACC લિ. અંબુજા L & T અલ્ટ્રાટેક ACC લિ. અંબુજા L & T અલ્ટ્રાટેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP