કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. આપેલ બંને એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ? ભારત બાંગ્લાદેશ બ્રાઝિલ બેલ્જિયમ ભારત બાંગ્લાદેશ બ્રાઝિલ બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) લોસાર મહોત્સવ ક્યા મનાવાય છે ? મણિપુર મેઘાલય લદાખ ગોવા મણિપુર મેઘાલય લદાખ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ શ્રીલંકા બાંગ્લાદેશ ભૂટાન નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ICAO એવિએશન સેફ્ટી રેન્કિંગમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 42 98 71 48 42 98 71 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 55 89 101 87 55 89 101 87 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP