કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ? મંગળ અને ગુરુ બુધ અને શુક્ર શુક્ર અને પૃથ્વી ગુરુ અને શનિ મંગળ અને ગુરુ બુધ અને શુક્ર શુક્ર અને પૃથ્વી ગુરુ અને શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) એશિયાની પ્રથમ સૌર ઉર્જાથી સંચાલિત ટેક્સટાઇલ મિલ કયા રાજ્યમાં બનશે ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ઇન્ટરનેશનલ ડે ઓફ રૂરલ વિમેન (ગ્રામીણ મહિલાઓ અંગેનો આંતરરાષ્ટ્રીય દિવસ) ક્યારે મનાવવામાં આવે છે ? 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 15 ઓક્ટોબર 16 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મનકી બાત કાર્યક્રમમાં ઓહાકા ખાદી માટે 'વોકલ ફોર લોકલ' થવા માટે કહ્યું હતું. આ ઓહાકા ખાદી કયા દેશ સાથે સંબંધિત છે ? મેક્સિકો ઈન્ડોનેશિયા ઇઝરાયેલ બાંગ્લાદેશ મેક્સિકો ઈન્ડોનેશિયા ઇઝરાયેલ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય ગ્રાહક દિવસ' 2020ની થીમ જણાવો? The sustainable consumer during COVID-19 The sustainable customer during COVID-19 The sustainable customer The sustainable consumer The sustainable consumer during COVID-19 The sustainable customer during COVID-19 The sustainable customer The sustainable consumer ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કઈ કંપની તાજેતરમાં ઇશાન પ્રાદેશિક પાવર સિસ્ટમ સુધારણા પ્રોજેક્ટનો અમલ કરી રહી છે ? પાવર ગ્રીડ એનટીપીસી આમાંથી કોઈ નહિ ટાટા શક્તિ પાવર ગ્રીડ એનટીપીસી આમાંથી કોઈ નહિ ટાટા શક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP