સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

રાજ્ય વહીવટ
જ્યોતિષ
વ્યાકરણ
આયુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા રવિ વર્માના ચિત્રો ગુજરાતના કયા મ્યુઝિયમમાં જોવા મળે છે ?

ફતેસિંહ મ્યુઝિયમ
કેલિકો મ્યુઝિયમ
એલ.ડી. મ્યુઝિયમ
કચ્છ મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિકેન્દ્રિત જિલ્લા આયોજન હેઠળ દરેક ધારાસભ્યશ્રીના મતવિસ્તાર માટે કેટલી રકમ પ્રતિ વર્ષ અલગ અલગ રીતે પૂરી પાડવામાં આવે છે ?

રૂ. 200 લાખ
રૂ. 100 લાખ
રૂ. 150 લાખ
રૂ. 50 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન ધરપકડ બાદ નીચેનામાંથી કોણ હજારીબાગ સેન્ટ્રલ જેલની દિવાલ કૂદી ફરાર થઈ ગયા હતા ?

જયપ્રકાશ નારાયણ
રામમનોહર લોહિયા
આચાર્ય જે.બી કૃપલાણી
રાજેન્દ્ર પ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયું એરલાઈન કંપનીઓનું સંયુક્ત સાહસ યોગ્ય રીતે જોડાયેલું નથી ?

સિંગાપુર એરલાઈન્સ - ટાટા સન્સ
એર એશિયા - ટાટા સન્સ
ઈતિહાદ - જેટ એરવેઝ
એર એશિયા - ઈન્ડિગો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP