કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જેઠાભાઈ ભરવાડ શંકર ચૌધરી જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય જેઠાભાઈ ભરવાડ શંકર ચૌધરી જીજ્ઞેશ મેવાણી ડૉ.નીમાબેન આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સંગીતકાર સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ડાયાબિટીસ માટેના વૈશ્વિક રાજદૂત (Golbal Ambassador) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? નીતિન ગડકરી શેખ હસિના ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન નીતિન ગડકરી શેખ હસિના ઈમરાન ખાન એમ.કે. સ્ટાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) મહાપરિનિર્વાણ દિવસ ક્યારે મનાવાય છે ? 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર 4 ડિસેમ્બર 6 ડિસેમ્બર 5 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ક્યા શહેરમાં સ્થિત 126 વર્ષ જૂના સેન્ટ લ્યુક ચર્ચને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું અને 35 વર્ષ બાદ ફરીથી ખુલ્લુ મૂકવામાં આવ્યું ? નોઈડા ગયા શ્રીનગર બિકાનેર નોઈડા ગયા શ્રીનગર બિકાનેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP