કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. એક પણ નહીં આ યોજના 'પ્રોજેક્ટ લાયન'ના ભાગરૂપે લૉન્ચ કરવામાં આવી છે આપેલ બંને કેન્દ્ર સરકારે એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 'Lion@47 : Vision for Amrutkal' યોજનાનું અનાવરણ કર્યું છે. એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતમાં લઘુમતી અધિકાર દિવસ (Minorities Rights Day In India) ક્યારે મનાવાય છે ? 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 16 ડિસેમ્બર 19 ડિસેમ્બર 18 ડિસેમ્બર 17 ડિસેમ્બર 16 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ હાઈવે ઑથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના ચેરમેન તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? મોહિત સિંહા સુભાષીશ પાંડા સંતોષકુમાર યાદવ હિતેશુકમાર મકવાણા મોહિત સિંહા સુભાષીશ પાંડા સંતોષકુમાર યાદવ હિતેશુકમાર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘ચિલ્લાઈ કલાં' (ઠંડી માટે ફારસી શબ્દ)નો પ્રારંભ થયો ? સિક્કિમ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર સિક્કિમ ઉત્તરાખંડ અરૂણાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય ત્સેમિનીયુ, ન્યુલેન્ડ અને ચુમુકેડિમા નામના 3 જિલ્લાઓ બનાવ્યા ? બિહાર ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ બિહાર ત્રિપુરા મેઘાલય નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈ-સ્પોર્ટ્સ માટેની નોડલ એજન્સી તરીકે કયો વિભાગ કાર્ય કરશે ? C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રમતગમત વિભાગ NIC C-DAC ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય રમતગમત વિભાગ NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP