કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
એશિયા પેસિફિક બ્રોડકાસ્ટિંગ યુનિયન જનરલ એસેમ્બલી 2022ની મેજબાની ક્યો દેશ કરી રહ્યો છે ?

બેલ્જિયમ
બ્રાઝિલ
બાંગ્લાદેશ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં કઈ ભારતીય ફિલ્મને વિશ્વની ટોચની 50 ફિલ્મોની આંતરરાષ્ટ્રીય યાદીમાં સામેલ કરવામાં આવી ?

રામ સેતુ
શેરશાહ
RRR
બ્રહ્માસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP