કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) વિશ્વની શ્રેષ્ઠ વાનગીઓની યાદીમાં ભારતના ભોજનનો ક્રમ કેટલામો છે ? પ્રથમ બીજો પાંચમો સાતમો પ્રથમ બીજો પાંચમો સાતમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ પ્રવાસન ક્ષેત્રને ઉદ્યોગનો દરજ્જો આપ્યો ? લદાખ મહારાષ્ટ્ર આસામ સિક્કિમ લદાખ મહારાષ્ટ્ર આસામ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) કઈ સંસ્થા મલેશિયામાં IIT સ્થાપશે ? IIT મુંબઈ IIT દિલ્હી IIT ખડગપુર IIT પટના IIT મુંબઈ IIT દિલ્હી IIT ખડગપુર IIT પટના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણ વિદ્ સાહિત્યકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણ વિદ્ સાહિત્યકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે પ્લાસ્ટિક પ્રદૂષણ સમાપ્ત કરવા માટે જસ્ટ ટ્રાન્ઝિશન ઈનિશિયેટિવની ઘોષણા કરી ? દ.આફ્રિકા આપેલ બંને એક પણ નહીં કેન્યા દ.આફ્રિકા આપેલ બંને એક પણ નહીં કેન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? રશિયા ફ્રાન્સ જાપાન દ.કોરિયા રશિયા ફ્રાન્સ જાપાન દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP