કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ સગર્ભા મહિલાઓ માટે ‘સ્વસ્થગર્ભ’ મોબાઈલ એપ વિકસિત કરી ? AIIMS દિલ્હી IIT રુડકી એક પણ નહીં આપેલ બંને AIIMS દિલ્હી IIT રુડકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? બાંગ્લાદેશ નેપાળ ભારત ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ નેપાળ ભારત ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. એક પણ નહીં આ પુસ્તક મૂળરૂપે શેખર પાઠકે લખ્યું હતું અને તેનો અંગ્રેજીમાં અનુવાદ મનીષા ચૌધરીએ કર્યો હતો. આપેલ બંને ધ ચીપકો મૂવમેન્ટ : એ પીપલ્સ મૂવમેન્ટ પુસ્તકે કમલાદેવી ચટ્ટોપાધ્યાય NIF પુસ્તક એવોર્ડ 2022 જીત્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) એશિયાનું પ્રથમ ડ્રોન ડિલિવરી હબ અને નેટવર્ક ક્યા રાજ્યમાં શરૂ થયું ? પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય પંજાબ મિઝોરમ હરિયાણા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે નીલગિરિ તહરના સંરક્ષણ માટે ભારતની પ્રથમ પરિયોજના લાગુ કરી ? કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? ઈન્દોર નાગપુર ભોપાલ મુંબઈ ઈન્દોર નાગપુર ભોપાલ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP