કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતીય સૈન્યના આગામી એન્જિનિયર ઈન ચીફ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ જે.એન. ચૌધરી જનરલ કે.એસ.થિમય્યા જનરલ સર રોય બુચર જનરલ અરવિંદ વાલિયા જનરલ જે.એન. ચૌધરી જનરલ કે.એસ.થિમય્યા જનરલ સર રોય બુચર જનરલ અરવિંદ વાલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા દેશે આરબ જગતનું પ્રથમ ચંદ્ર માટે રાશિદ રોવર લૉન્ચ કર્યું ? UAE કતાર સાઉદી અરેબિયા ઈરાન UAE કતાર સાઉદી અરેબિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) FIFA કતાર વર્લ્ડકપ 2022ની ફાઈનલ મેચમાં ક્યા ફૂટબોલનો ઉપયોગ કરાયો હતો ? અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો અલ રિહલા અલ ટી અલ હિલ્મ અલ ટિએન્ટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ ઓશન વેવ એનર્જી કન્વર્ટર (દરિયાના મોજામાંથી ઊર્જાનું રૂપાંતરણ કરતું સાધન) વિકસિત કર્યું ? IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ગાંધીનગર IIT દિલ્હી IIT મદ્રાસ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નેશનલ વીમેન બોક્સિંગ ચેમ્પિયનશિપનું આયોજન ક્યા કરાયું હતું ? નવી દિલ્હી નાગપુર બેંગલુર ભોપાલ નવી દિલ્હી નાગપુર બેંગલુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ? દહેગામ ઘાટલોડિયા મજૂરા માણસા દહેગામ ઘાટલોડિયા મજૂરા માણસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP