કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? લખનૌ આગ્રા ઝાંસી કાનપુર લખનૌ આગ્રા ઝાંસી કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ મોડલ G-20 શિખર સંમેલનનું આયોજન કર્યું હતું ? ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) પ્રથમ NGO નીતિ આયોગ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રેટિક લીડરશિપ (IIDL) પ્રથમ NGO નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે દષ્ટિહિનતા નિયંત્રણ માટે નીતિ લાગુ કરી ? રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતના પ્રથમ 5G સક્ષમ ડ્રોનનું નામ જણાવો. સ્કાયકાઈટ સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં સ્કાયકાઈટ સ્કાયહૉક સ્કાયસ્ટાર એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા રાજ્યના પૂર્વ રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠીનું નિધન થયું ? આસામ કર્ણાટક પ.બંગાળ રાજસ્થાન આસામ કર્ણાટક પ.બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/ સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. એક પણ નહીં આ આયોગનું ગઠન વર્ષ 2017માં દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જી.રોહિણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આપેલ બંને તાજેતરમાં OBCના ઉપવર્ગીકરણ માટે ગઠિત રોહિણી આયોગનો 14મી વખત સમયગાળો લંબાવવામાં આવ્યો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP