કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ક્યા દેશે ટપાલ ટિકિટ તૈયાર કરી ? જાપાન ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ જાપાન ઈંગ્લેન્ડ સર્બિયા સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ? એક પણ નહીં ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ એક પણ નહીં ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઝાયડસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યે સામાજિક અને ભાવનાત્મક શિક્ષણને પ્રોત્સાહિત કરવાના પ્રયત્નોમાં ‘સહર્ષ’ નામનો વિશેષ શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો ? અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા અરુણાચલ પ્રદેશ છત્તીસગઢ ત્રિપુરા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) રાષ્ટ્રીય પ્રવાસન દિવસ (National Tourism Day) ક્યારે મનાવાય છે ? 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી 27 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? ADB IMF UNDP વર્લ્ડ બેંક ADB IMF UNDP વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? ઝારખંડ મિઝોરમ મેઘાલય ઉત્તરાખંડ ઝારખંડ મિઝોરમ મેઘાલય ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP