કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ‘હાઈડ્રોજન ફોર હેરિટેજ' યોજના ક્યા મંત્રાલય સાથે સંબંધિત છે ? માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય સંરક્ષણ મંત્રાલય રેલવે મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં આર.વિષ્ણુ પ્રસાદને કઈ શ્રેણીમાં વર્ષ 2022 માટે ઈન્ડિયન અચિવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ? લેખક ખેલાડી વૈજ્ઞાનિક અભિનેતા લેખક ખેલાડી વૈજ્ઞાનિક અભિનેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) દરિયાઈ માર્ગે પાર્સલ અને ટપાલ પહોંચાડવા માટે ભારતીય ટપાલ વિભાગે ક્યા રાજ્યમાં ‘તરંગ મેઈલ સેવા’ શરૂ કરી ? ઝારખંડ કર્ણાટક રાજસ્થાન ગુજરાત ઝારખંડ કર્ણાટક રાજસ્થાન ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? વર્લ્ડ બેંક IMF UNDP ADB વર્લ્ડ બેંક IMF UNDP ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ઈરફાન ખાન : અ લાઈફ ઈન મુવીઝ' પુસ્તક કોણે લખ્યું ? સંજીવ સાન્યાલા શુભ્રા ગુપ્તા આરાધના જોહરી વિક્રમ સંપથ સંજીવ સાન્યાલા શુભ્રા ગુપ્તા આરાધના જોહરી વિક્રમ સંપથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP