કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને વર્લ્ડ રેપિડ અને વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ખિતાબ બંને જીત્યા ?

UK
નોર્વે
ફ્રાન્સ
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
હિમાચલ પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ?

26 જાન્યુઆરી
25 જાન્યુઆરી
24 જાન્યુઆરી
23 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં કલાનિશ્નકોવ AK-203 એસોલ્ટ રાઈફલનું ઉત્પાદન જ્યાં શરૂ થયું તે કોરવા ઓર્ડનન્સ ફેક્ટરી ક્યા આવેલી છે ?

હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP