કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સમર્પિત હૉકી સ્ટેડિયમનું ઉદ્ઘાટન ક્યા કરાયું ?

કોલકાતા
નવી દિલ્હી
મુંબઈ
રાઉલકેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ?

ત્રિપુરા
ગોવા
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય હસ્તકલા શિખર સંમેલન (International Crafts Sumit)નું આયોજન કરાયું ?

ઓડિશા
હિમાચલ પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP