કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ?

અસોમ પ્રકાશ
અસોમ સૌરવ
અસોમ વૈભવ
અસમો ગૌરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ક્યા શહેરમાં ડિસેમ્બર 2023 સુધીમાં ભારતની પ્રથમ અંડરવોટર મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે ?

ચેન્નાઈ
હૈદરાબાદ
કોલકાતા
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્યની સરકારે મુખ્યમંત્રી આવાસીય ભૂમિ અધિકાર યોજના શરૂ કરી છે ?

હિમાચલ પ્રદેશ
ઉત્તર પ્રદેશ
મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ?

જાપાન
ચીન
દ.કોરિયા
સિંગાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP