કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા રાજ્યમાં ડૉ.શ્યામાપ્રસાદ મુખરજી નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (DSPM-NIWAS)નું ઉદ્ઘાટન કર્યું ?

રાજસ્થાન
પ.બંગાળ
આંધ્ર પ્રદેશ
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ?

દિલ્હી
વારાણસી
મુંબઈ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP