કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને યંગ પ્રોફેશનલ્સ સ્ટીમ લૉન્ચ કરી ? જાપાન અમેરિકા ફ્રાન્સ UK જાપાન અમેરિકા ફ્રાન્સ UK ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. આપેલ બંને તેની થીમ Marching Towards Amritkaal with Science, Technology and Innovation છે. એક પણ નહીં ઈન્ડિયા ઈન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન ભોપાલ (મ.પ્ર.)માં કરવામાં આવ્યું. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિરિયમ દ્વારા ‘ઓન ટાઈમ પરફોર્મન્સ રિવ્યૂ 2021 એરલાઈન્સ એન્ડ એરપોર્ટ્સ' રિપોર્ટમાં મોટા એરપોર્ટની વૈશ્વિક સ્તરે 8મો ક્રમ મેળવ્યો ? ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પુણે ઈન્ટરનેશનલ એરપોર્ટ મેંગલોર ઈન્ટરનેશનલ એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) T20Iમાં સૌથી ઝડપી 1,500 રન બનાવનાર ખેલાડી કોણ બન્યો ? જસપ્રીત બુમરાહ સૂર્યકુમાર યાદવ શિખર ધવન ગૌતમ ગંભીર જસપ્રીત બુમરાહ સૂર્યકુમાર યાદવ શિખર ધવન ગૌતમ ગંભીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને ભારત સરકાર પ્રજાસત્તાક દિવસ સમારોહના ભાગરૂપે છ દિવસીય ભવ્ય કાર્યક્રમ ‘ભારત પર્વ’નું આયોજન કરે છે. એક પણ નહીં ભારત પર્વની શરૂઆત વર્ષ 2016થી થઈ હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP