કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા નાગપુર સુરત લખનૌ કોલકાતા નાગપુર સુરત લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ના મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રજનીશ શર્મા આશિષકુમાર ચૌહાણ નલિન નેગી સુંદ૨૨મન રામમૂર્તિ રજનીશ શર્મા આશિષકુમાર ચૌહાણ નલિન નેગી સુંદ૨૨મન રામમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 'ઈરફાન ખાન : અ લાઈફ ઈન મુવીઝ' પુસ્તક કોણે લખ્યું ? આરાધના જોહરી વિક્રમ સંપથ સંજીવ સાન્યાલા શુભ્રા ગુપ્તા આરાધના જોહરી વિક્રમ સંપથ સંજીવ સાન્યાલા શુભ્રા ગુપ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા દેશના જાણીતા પ્રિત્ઝકર પુરસ્કાર વિજેતા આર્કિટેક્ટ અરાતા ઈસોજાકીનું નિધન થયું ? ચીન જાપાન સિંગાપુર દ.કોરિયા ચીન જાપાન સિંગાપુર દ.કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) G20 થિંક 20 બેઠક ક્યા શહેરમાં યોજાઈ ? પુણે લખનૌ ભોપાલ ઈન્દોર પુણે લખનૌ ભોપાલ ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સિયાચિનની કુમાર પોસ્ટ પર સક્રિય રીતે તહેનાત થનારા પ્રથમ મહિલા અધિકારી કોણ છે ? કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા કેપ્ટન શિવ ચૌહાણ કેપ્ટન પ્રિયંકા મિશ્રા કેપ્ટન શિવાની ઝા કેપ્ટન પ્રીતિ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP