કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
સંપૂર્ણ ડિજિટલ બેન્કિંગ સેવા ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
કર્ણાટક
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય બાલિકા દિવસ (National Girl Child Day) ક્યારે મનાવાય છે ?

25 જાન્યુઆરી
24 જાન્યુઆરી
23 જાન્યુઆરી
22 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP