કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ડેપ્યૂટી નેશનલ સિક્યોરિટી એડવાઈઝર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? પંકજકુમારસિંહ આર.એસ.સોઢી પી.કે.સેહગલ એમ.એમ. નરવણે પંકજકુમારસિંહ આર.એસ.સોઢી પી.કે.સેહગલ એમ.એમ. નરવણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) દિવસ ક્યારે મનાવાય છે ? 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 19 જાન્યુઆરી 20 જાન્યુઆરી 21 જાન્યુઆરી 18 જાન્યુઆરી 19 જાન્યુઆરી 20 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ ક્યારે મનાવાય છે ? 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 25 જાન્યુઆરી 24 જાન્યુઆરી 23 જાન્યુઆરી 21 જાન્યુઆરી 25 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) સંકલિત ખાદ્ય સુરક્ષા (Integrated Food Security) યોજનાનું નવું નામ જણાવો. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના પ્રધાનમંત્રી અંત્યોદય અન્ન યોજના પ્રધાનમંત્રી ખાદ્ય સુરક્ષા યોજના પ્રધાનમંત્રી અન્ન સુરક્ષા યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ લેપર્ડ-2 યુદ્ધ ટેન્ક ક્યા દેશ સાથે સંબંધિત છે ? જર્મની ફ્રાન્સ UK જાપાન જર્મની ફ્રાન્સ UK જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં હિમાલયન કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન (HCHF)એ એથનિક મમાની ફેસ્ટિવલનું આયોજન ક્યા કર્યું ? સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ સિક્કિમ હિમાચલ પ્રદેશ લદાખ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP