કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસે સાયબર કૉંગ્રેસ પહેલ લૉન્ચ કરી ? તેલંગાણા કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ ઓડિશા આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યો દેશ તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુની તસવીર સાથેનો સ્ટેમ્પ રજૂ કરશે ? સુદાન પેરુ નોર્વે શ્રીલંકા સુદાન પેરુ નોર્વે શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતમાં પ્રથમવાર યુથ 20 (Y20) સમિટનું આયોજન ક્યા કરાશે ? ગુવાહાટી હૈદરાબાદ જયપુર દેહરાદૂન ગુવાહાટી હૈદરાબાદ જયપુર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારત બાંગ્લાદેશ મૈત્રી પાઈપલાઈન પ્રોજેક્ટ ભારતના ક્યા રાજ્યના સિલીગુડી અને બાંગ્લાદેશના દિનાજપુર જિલ્લાના પાર્વતીપુરને જોડશે ? ત્રિપુરા મેઘાલય આસામ પ.બંગાળ ત્રિપુરા મેઘાલય આસામ પ.બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ક્યા શહેરમાં આવેલી એસ્ટેરિયા એરોસ્પેસના A200-XT ડ્રોનને DGCA ટાઈપ સર્ટિફિકેશન પ્રાપ્ત થયું ? પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં ચિત્તરંજન રાષ્ટ્રીય કેન્સર સંસ્થાના બીજા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું ? કોલકાતા લખનૌ નાગપુર સુરત કોલકાતા લખનૌ નાગપુર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP