કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ નોટબંધી (Demonetisation)ના ભાગરૂપે રૂ.500 અને રૂ.1000ની ચલણી નોટો ક્યા વર્ષે બંધ કરવામાં આવી હતી ?

વર્ષ 2016
વર્ષ 2019
વર્ષ 2018
વર્ષ 2015

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
રાષ્ટ્રીય રોડ સેફટી વીક ક્યારે મનાવાય છે ?

8થી 14 જાન્યુઆરી
12થી 18 જાન્યુઆરી
11થી 17 જાન્યુઆરી
10થી 16 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
વિશ્વની પ્રથમ ઈન્ટ્રાનેસલ COVID-19 વેક્સિન iNNOCOVACCનો વિકાસ કઈ કંપનીએ કર્યો છે ?

એક પણ નહીં
ઝાયડસ
સીરમ ઈન્સ્ટિટ્યૂટ
ભારત બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં યોજાયેલી G20ની થિંક20 બેઠકમાં ક્યો ઘોષણાપત્ર અપનાવાયો ?

ચેન્નાઈ ઘોષણાપત્ર
નાગપુર ઘોષણાપત્ર
બેંગલોર ઘોષણાપત્ર
ભોપાલ ઘોષણાપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP